સિમ્સ હોસ્પીટલ અમદાવાદના ડૉ. ધીરેન by Dr. Dhiren Shah | May 31, 2024 સિમ્સ હોસ્પીટલ અમદાવાદના ડૉ. ધીરેન શાહ સાહેબ દ્વારા મારા ભાઈ ગણપતસિંહ સોલંકી નું હાર્ટ નું ઓપરેશન કર્યું. જે સળતાપૂર્વક કર્યું. ડૉ. ધીરેન શાહ સાહેબ નો હદયપૂર્વકઆભાર. Harishchandrasinh solanki