Dr. Dhiren shah sir એ મારા પાપા ના હાર્ટ bypass surgery કરી. જે ખૂબજ જોખમી હતું કારણ કે મારા પાપા ને અગાઉ એક હાર્ટ એટેક આવી ચૂક્યો હતો. સર એ અમને બધી ગંભીરતા સમજવી અને સાથે સાથે હિંમત પણ આપી. અને સફળ ઓપરેશન કરી આપ્યું જે માટે હું એમનો આભારી છું. એમનો સ્વભાવ ખૂબજ સરસ, શાંત અને સરળ છે.